ફાધર વાલેસ મુખ્ય મેહમાન તરીકે ગુજરાત યુનિવર્સિટી ના આંગણે
તારીખ ૨૦-૧૧-૨૦૧૧ ના રોજ GUDMAA (Gujarat University Department of Mathematics Alumni Association) નું ઉદ્ઘાટન ફાધર વાલેસ દ્વારા કરવામાં આવ્યું હતું ઘણા ગણિત ના અધ્યાપકોએ આ પ્રસંગે હાજરી આપી હતી.આ પ્રસંગે ફાધર વાલેસે ગણિત ક્ષેત્રે પોતાના જીવનમાં થયેલા અનુભવો લોકો સમક્ષ રજુ કર્યા હતા.
No comments:
Post a Comment