Showing posts with label nonstop. Show all posts
Showing posts with label nonstop. Show all posts

Saturday, December 3, 2011

નોન સ્ટોપ ગરબા "રણકાર"

 નોન સ્ટોપ ગરબા "રણકાર" નું દિશા સ્ટુડીઓમાં રેકોર્ડીંગ ચાલુ છે. ગુર્જરવાની તરફથી આ સીડી અપ્પુ [ એડવીન  વાઝ ] તૈયાર કરે છે. આ સીડી આ મહીને ૪ થી તારીખે બહાર પડશે.

 દેવસિયા